About Us

Home About Us

The Best High School

કોઈ પણ વસ્તુનો આધાર શિલા સ્થાયી સ્વરૂપે ટકી શક્તિ નથી તેને એકથી વધુસ્તંભોની જરૂરિયાત હોય છે. પરંતુ  ધી બેસ્ટ સ્કુલ ભવ્ય ભવનને ઉન્ન્ત બનાવવામાટે અને સ્થિર સ્થાયિત્વ ટકાવી રાખવા ચાર આધાર શિલાઓએ પોતાના ખભાઓનો સહિયારોસહયોગ આપ્યો. જેના ફળ સ્વરૂપે એક નાનકડું બીજ અંકુરણ પામ્યું.

       આજુબાજુરેહવાસીઓના વિધ્યાથીના અભ્યાસને મુજાવતા પ્રશ્નોને ધ્યાન માં રાખીને અને તેમનુંનિરાકરણ કરતા એક ઉકેલ નજર સમક્ષ આવ્યો અને લગભગ ૩૦ વિધ્યાથીઓએ શિક્ષણ મેળવવા માટેપ્રવેશ કર્યો અને સુંદર કર્યો અને અભ્યાસ માટેનો પ્રવાહ શરૂ થયો.

          વિદ્યાર્થીપ્રવેશ ની વધતી જતી સંખ્યાએ વધુ પાંચ વર્ગો બનાવવા આતુર કાર્ય અને થોડા જ સમય માંસંસ્થાએ ચોરસ આકારે પાંચ વર્ગો સારું કાર્યા અને વધુ શિક્ષણાર્થિઓને વિદ્યાભ્યાસસુલભ બને તેવો પ્રયાસ કર્યો. વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે વિદ્યાર્થીઓમાટે આધુનિક સુવિધાઓ વધારવામાં આવી.જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમશૈક્ષણિક સ્ટાફ પણ આવશ્યકતા અનુસાર વધતો ગયો.હાલ માં ૪૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓઅને ૧૮ થી પણ વધુ શિક્ષકો સહજાનંદ સંસ્થા સાથે જોડાયેલા છે.

       આજ ના થેબેસ્ટ સ્કુલના ... મહાન સંસ્થાના રૂપમાં પ્રગતિના શિખરો સર કરી રહી છે.સંસ્થામાંસતત પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં શારીરિક-માનસિક વિકાસની સાથે સર્વાંગી વિકાસ થઇરહ્યો છે. અને બાળક આમજ ઉપયોગી અને જીવાનઉપ્યોગી બની રહ્યો છે.

        સંસ્થમાં થતી પ્રવૃતિઓની ઝાંખી ........

1.     નિયમિત પ્રાથર્ના

2.     રેલી (પક્ષી બચાવો,સ્વચ્છતા અભિયાન, વ્યસ્નમુક્તિ)

3.     વસ્ત્રદાન કેમ્પ

4.     માર્ગદર્શન સેમીનાર

5.     રમ્તોસ્તવ

6.     વિવિધ તેહવારોની ઉજવણી

7.     વિવિધ સ્પર્ધાઓ અને ડે સેલીબ્રેશન

               આ દરેકપ્રવૃતિઓ સાથે સંસ્થાનો એક માત્ર ઉદેશ્ય સાધારણ બાળકોને અસાધારણ બનાવી, સ્વચ્છતાનો મૂળ - મંત્ર દયેય , રાષ્ટ્રભક્તિ અને સમર્પણની ભાવના કેળવવી , માતા -પિતા પ્રત્યેનો બકતી માર્ગ પ્રશસ્ત કરવો, પદ્ફોશી પ્રત્યેનું તથા શિક્ષક અને ગુરુજનોપ્રત્યેનો આદર વિકસાવવો, સમાજના નબળા અને પછાત વર્ગો પ્રત્યે લાગણીજગાડવી , ભારતીય સંસ્કૃતિની જાળવણી અને આધુનિક ટેકનીકલશિક્ષણ ની દિશાઓ ખોલી બાળકનું અંધકારથી જ્ઞાન તરફનું મહાપ્રયાણ કરાવવું એ જ છે.